Is depreciation allowable on purchase of fixed assets by cash, Which used for bussiness purpose?
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૧ દિવસનું દિવાળી નું વેકેશન જાહેર
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૧ દિવસનું દિવાળી નું વેકેશન માટેનો પરિપત્ર આજે જાહેર કરવામાં આવ્યો. એમાં જણાવ્યા મુજબ આમ તો દર વર્ષે શાળાકીય પ્રવુતિ કેલેન્ડર અગાઉથી જ નક્કી કરી દેવામાં આવે છે અને એમાં દિવાળી વેકેશન ની તારીખ પણ નક્કી કરી દેવાના આવતી હોય છે, પણ હમારા કોરોના ની પરિસ્થિતિને કારણે આ ચાલુ વર્ષે શાળાઓ ચાલુ થઇ સાકી ન હતી અને એને પરિણામે શાળાકીય પ્રવુતિ કેલેન્ડર બની શકાયું ન હતું. માટે આ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ ૨૯/૧૦/૨૦૨૦ થી ૧૮/૧૧/૨૦૨૦ સુધી આમ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર તમે નીચે જોઈ શકો છો. :
Comments
Post a Comment